નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી તરીકેના શપથ 26મેના રોજ સાંજે છ વાગે લેવાના છે. આ પ્રસંગને ભવ્યાતિભવ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અંદાજે 3000 આમંત્રિતોને બોલાવવામાં આવ્યા છે.
મોદીની શપથવિધિમાં સાર્ક લીડર્સ, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, રેખા, સલમાન ખાન તથા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત રત્ન લતા મંગેશકર તથા સચિન તેંડુલકરને પણ શપથવિધિનું આમંત્રણ આપવામાં આવ્યું છે. 
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન ગુજરાત ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે. જ્યારે સલમાન ખાનના પિતા મોદીના ઘણાં જ મોટા પ્રશંસક છે. તો રજનીકાંત અને મોદીની મિત્રતા જગજાહેર છે. લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી ખઆસ રજનીકાંતને મળવા માટે તેમના ઘરે ગયા હતાં. રજનીકાંતે નરેન્દ્ર . મોદીની શપથવિધિમાં બિગ બી, રેખા, સલમાન-સચિનને આમંત્રણ

ઐશ્વર્યા રાયે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. બોલિવૂડે નરેન્દ્ર મોદીને ટ્વિટર પર શુભકામના પાઠવી હતી. 
 
શપથવિધિમાં પરેશ રાવલ, હેમામાલિની, શત્રુધ્ન સિંહા, મનોજ તિવારી, સ્મૃતિ ઈરાની, વિનોદ ખન્ના અને કિરણ ખેર હાજર રહેશે.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s